________________
અગડદત્ત રાસ
423
૭૦૯
૭૧૦ ઈમ
૭૧૧ ઇમ.
૭૧૨ ઇમ.
ઢાલઃ ૩૫, પ્રાણપિયારે નેમજી-એ દેસી.
એક દિવસ કુંઅર ચલ્યો, રમવા વનત મઝારિ રે; બહુ પરવારિઉ પરવરિલે, સાથઈ લેઈ નિજ નારિ રે'. ઈમ ભાખઈ જ્ઞાની ગુરુ સદા, સુનુ નૃપનંદન! અધિકાર રે; એ પંચઈ તિહાં આવીયા, ચિત્તિ નહી મનોહાર રે. રમભમઈ કૂડા કરઈ, દંપતિ મનિ ઉછાહિ રે; નિજ નારી અહિના દશી, દુખ ધરઇ મનમાંહિ રે.
જ્વલન કાજિ ઉછક થઈ, મોટી ચિતા રચાવઈ રે; વિદ્યાધર આવી તદા, કુમરનઈ તવ સમઝાવઈ રે. પરઉપગારી ખેચરઈ, કીધી નારિ સચેત રે; રયણી જાણી તિહાં રહઈ, આવી યક્ષ-નિકેત રે. તે પાંચઈ આવઈ તિહાં, આજ લહિઉ પ્રસ્તાવ રે; બંધવ વેર લીજઈ હવઈ, અરિનો એહ સભાવ રે. વિશ્વાનર લેવા ભણી, નૃપનંદન બાહિર જાય રે; વનિતાવદન જોવા ભણી, લઘુ બંધવ કરઈ ઉપાય રે. દીપ પ્રગટ કરી તિણિ સમઈ, નારી રુપ નિહાલઈ રે; પ્રેમ ધરી તસ ઊપરિ, વચન કહી ચિત્ત ચાલઈ રે. “પતિ થાઉ તુમ્હ માહરા, ભોગવી મુઝસિ૬ ભોગ રે; યોવનનો લાહો લીજીઈ, પામી એવો સંયોગ રે.” વચન સુની ઇમ તેહના, બોલઈ વયણ વિસાલ રે; “તવ પતિ જો જાણઈ ઈસિલું, રુસઈ જિમ મહાકાલ રે.”
૭૧૩ ઇમ
૭૧૪ ઇમ
૭૧૫ ઇમ
૭૧૬ ઈમ
૭૧૭ એમ
૭૧૮ ઇમ.
૧. શ્રુણું=સાંભળ. ૨. સાપથી ડસાઈ. ૩. યક્ષના મંદીરે. ૪. સ્ત્રીએ તે પુરુષનું રૂપ જોયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org