SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ 422 પલ્લીપતિ રાજા તિહાં, ધરણીધર તસ નામ રે; ભિન્ન સૈન્ય લેઈ સદા, ભંજઇ નગર નઇ ગામ રે. અન્ય દિવસિ તિહાં આવીયો, વનિતાસું વનમાંહિ રે; ચતુરંગ સેનાઈ પરવર્યો, નૃપનંદન ઉચ્છાહિ રે. સુની પલ્લીપતિ આવીયો, માંડઇ મહા સંગ્રામ રે; દુર્જય જાણી તેહસિઉં, યુદ્ધ કરઇ તિણિ ઠામિ રે. રથિ બઇસારી સ્રીતણું, સુંદર રુપ દેખાડઇ રે; જાણી પરવિશ તે હુઉ, ખડિંગ હણી તસ પાડઇ રે. પંચઇ બંધવ તેહના, સુણી તસ મરણ પ્રકારો રે; બંધવ વિરતણો તદા, પંચઇ કરઇ વિચારો રે. ‘છલિ કરી હણીઇ એહનઇ', શંખપુરિ નગરિ તે આવઇ રે; છલ જોઇ તસ મારિવા, સમય ન કો તે પાવઇ રે. Jain Education International For Personal & Private Use Only સ્થાનસાગરજી કૃત ૭૦૩ ભાખો ૭૦૪ ભાખો ૭૦૫ ભાખો ૭૦૬ ભાખો ૭૦૭ ભાખો ૭૦૮ ભાખો www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy