SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ ઢાલ ઃ ૩૪, રાગ- ધન્યાસી, ચતુર ચમકિઉં ચીંત-એ દેસી. પૂછઇ કુમર ઊલટ ધરી, ‘પ્રભુ! ભાંજો મુઝ સંદેહ રે; તુમ્હ દરસણ મુઝ વાલહો, બાપીયડા જિમ મેહ રે. ભાખો ભગવન! મુહનઇ, એહ ચરિત રસાલો રે; એ કુણ પંચઇ મુનિવરા?, સોહઇ અતિ સુવિસાલુ રે. યૌવનવય પંચઇ સહી, તજી સવિ કામવિકારા રે; ઠંડી સુખ સંસારિના, કિમ હુઆ અણગારા રે?. વીર ધીર સોહઇ ભલા, રતિપતિનઇ અનુહારા રે; ચંદવદન જસ ઉપમા, દયાવંત સુખકારા રે. વારુ નિજ મન થિર કરી, ચતુરપણિ ચિત્તિ ચેત્યા રે; કર્મ કઠિન સવિ પરિહરી, તન-મન-ઇંદ્રી જીત્યા રે. નિજ આસન વલી થિર કરી, થાપિઉ મન શુભ ધ્યાનઇ રે; નયન–વયન કરી એકઠા, સાધી શિવવધૂ આણઇ રે. ગરવ નહી મનમાં વલી, રમઇ સંજિમ મનમાંહિ રે; કૃપા પર બઇસઇ સદા, તપ તરુવરની છાંહિ રે.’ ચ્યાર જ્ઞાન ધર બોલીયા, વિદ્યાધર સૂરીસો રે; ‘કુમર! સુનુ એકચિત્ત થઈ, એહ ચરિત સુજગીશો રે. ઈહાં થકી ઉત્તરની દિસિં, અમરપુરી નામઇ નગરી રે; ધન-કણ-કંચિન તે ભરી, રુપવંત બહુ ་શબરી રે. ૧. સમાન. ૨. વચન. ૩. સ્થિર. ૪. ભીલડી. સરલા ગતિ સરલા મતિ, સીલગુણ અંગ સુહાવઈ રે; સમ-દમ ગુણિ કરી એ ભર્યા, મુનિવર મુઝ મનિ ભાવઇ રે. ૬૯૮ ભાખો Jain Education International ૬૯૩ For Personal & Private Use Only ૬૯૪ ભાખો ૬૯૫ ભાખો. ૬૯૬ ભાખો. ૬૯૭ ભાખો. ૬૯૯ ભાખો ૭૦૦ ભાખો ૭૦૧ ભાખો ૭૦૨ ભાખો 421 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy