SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ 418 સ્થાનસાગરજી કૃત ૬૬૭ ૬૬૮ આપ ખડગ તદા સ્ત્રી હાર્થિ, રુડિ ધરયો એહ; બઈસી ભૂમિ અગનિ દીપાવઈ, કરી અધોમુખ તેહ. તવ સહસા મહી-મંડલિ પડીલ, હાથિ થકુ કરવાલ; કોમલ વયણાં પૂછઈ નિજાતિ, નારી પ્રતિ તે બાલ. હા!હા! મૂઢ મઈ ખડગ જ કેરી, નવિ ઝાલી દૃઢ મૂઠિ; શથલપણઈ કરિથી એ છટક]લ, પડીલ તુમ્હચી પુંઠિ.” માની રે વાત કરઈ તવ પરગટ, દીપક તામ કુમાર; રયણી સેસ ગમઈ તિનિ થાનકિ, હરખ ધરી નર-નારિ. હુઉ પ્રભાત નઈ ઊગિઉ દિનમણિ, તવ આવઈ નિજ ગેહ; સુની સંબંધ સુંદરનૃપ સઘલો, ચિત્ત ચમકઈ વલી તેહ. ૬૭૦ ૬૭૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy