________________
અગડદત્ત રાસ
છૂટા
ચિતિ ચીંતઇ તવ આપણઇ, તખિન રાજકુમાર; ‘દીસઇ દીપ યક્ષ-દેહરઈ, એ તું કાંઇ વિચાર.’
તવ સહસા દેખઇ નહીં, હુઉ દીપ વિનાસ; નૃપનંદન વિભ્રમે પડિઉ, મનસિઉં કરઇ વિશ્વાસ.
મંદગતિ આવઇ તદા, દેઉલમાંહિ જામ; પૂછઇ વાત નિજનારિનઇ, દીપક કેરી તામ. ઢાલ ઃ ૩૩, આંગનિ થૂલિભ આવ્યા રે–એ દેસી.
કર જોડી નારી તવ જંપઇ, ‘સુણિ-સુણિ તું પ્રાણનાથ!;' મધુરઇ વચન મનડું રે મોહઇ, જોયો સ્ત્રી અવદાત.
સુર-નર–કિંનર સહુ ઇણિ નડીયા, પડીયા મોહિ સંસારિ; લલના રે વચન જે લપટાણા, તે દુખ સહઇ અપાર.
મુખિ મીઠી નઇ હીયડઇ ખોટી, મોટી એહની વાત; ખિન રાતી ખિન વિરતી હોવઇ, ખિન પલટાઇ ઘાત.
કપટ કરી સા નારી ભાસઇ, મદનમંજરી તવ વાણિ; ‘‘અગનિ નહીં ઇણિ ઠામિ પ્રીઊડા!'' ઇમ નિશ્ચઇ મન આણિ.
અથવા ‘“હ્વલન જે નિજ કરિ આણ્યો, તેહ તણો આભાસ; પવન સંયોગિ કરી તે હુઉ', ઇમ મિનિ આણો વીસાસ.
પ્રીઊડા! રે દૂરિ થકી આવંતઇ, દૃષ્ટિ પડીઉ તેજ;’ સુણી વલતુ નવિ બોલઇ નૃપસુત, આણી મનમાં રહેજ.
૧. રીત ૨. હેત.
Jain Education International
For Personal & Private Use Only
૬૫૮
૬૫૯
૬૬૦
૬૬૧
૬૬૨
૬૬૩
૬૬૪
૬૬૫
૬૬૬
417
www.jainelibrary.org