SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ 416 ઇનિ વનિ કહો પ્રભુ! કિમ રહું?, હું અબલા સુકમાલ રે; પિંગ-પિંગ ભય નારીતણઇ,' ઇમ બોલઇ વયણ વિસાલ રે. ૬૫૧ સુણઉ ૬૫૨ સુણઉ સમઝાવી કુંઅર ચલ્યો, ખડગ કરી નિજ હાથિ રે; મન મૂકી વિનતા તા કહઇ, જાઇ અગિન લેવા નરનાથ રે. ૬૫૩ સુણઉ૦ વચન સુની નિજ નારિનાં, બોલઇ મનિ ધરી પ્રેમ રે; ‘ખિણ એક રહો ધીરજ ધરી, ઘણીવાર રહું તેમ રે.’ ઇણિ અવસરિ યક્ષ દેહરઇ, તિહાં રહીયા ચોર પ્રછન્ન રે; દીપ પ્રગટ કરી તિણિ સમઇ, જોયઇ નારિવદન રે. વપુ સુંદર એક દેખીઉ, તવ નારી કરઇ ચિત્ત ચાલ રે; મદનતણઇ પરસિ હવી, તવ ભાખઇ વયણ વિસાલ રે. એ સંબંધ આગલિ સહી, કહિસિઉં બહુ વિસ્તાર રે; સુંદર મનિ સુણયો તિહાં, હોસઇ તે મનોહાર રે. કુમર દૂરિથી આવતઇ, દેવભુવનિ ઉદ્યોત રે; હાંરે પેખી ચિત્ત ચમકઇ તદા, સુંદર નહી એ જ્યોતિ રે. ૧. ત્યારે. Jain Education International સ્થાનસાગરજી કૃત For Personal & Private Use Only ૬૫૪ સુણ૩૦ ૬૫૫ સુણઉ ૬૫૬ સુણઉ૦ ૬૫૭ સુણ૩૦ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy