SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ 414 સ્થાનસાગરજી કૃત તવ સચેત સા હુઈ સુંદરી, દીરઘ નિષ્ઠા(દ્રા) નાઠી પરી; વસ્તૃતણી તવ કરઈ સંભાલ, વલી-વલી સનમુખ જોવઈ બાલ. ૬૩૬ દેખઈ વિદ્યાધર ઉભલા, તિણિ થાનકિ સોહઈ જામલા; મુખછાયા દેખઈ પ્રીયતણી, ચકિત થઈ પૂછઈ ભામિની. ૬૩૭ પ્રાણનાથ! કિમ તુમ્હ એહવા?, એહ પુરષ કુણ દીસઈ નવા?;' કુમર કહઈ “એ પૂરવ મિત્ત, સુણી નારી હરખાં નિજ ચિત્ત. ૬૩૮ હાવભાવ ભલ દેખાડતી, કામીમૃગ નયણે પાડતી; સહસા ઊઠી કુમર-ઊછંગિ, બાંસી મનિ ઊપજાવઈ રંગ. ૬૩૯ ચરણ નમઈ વિદ્યાધરતણા, નૃપસુત બોલઈ તસ ગુણ ઘણા; પરઉપગારી શિરોમણિ તુચ્છે, તુણ્ડ આવઈ જીવિત લહિઉં અડે. ૬૪૦ વિદ્યાધર નિજ થાનકિ જાય, નર-નારી "રલિયાયત થાય; દેખી દેવભુવન મનોહાર, આવી રાતિ વસઈ નર-નારિ. ૬૪૧ ૬૪૧ ૧. આનંદિત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy