________________
408
સાર સિંગાર સોહાવતી, ચોલી ચરણા ચંગ સુંદર; જાણઇ અણંગ-રતિ જોડિલી, કેલિ કરઇ મન રંગિ સુંદર. મદનમંજરી કંઠિ ઠવઇ, નિજ કરિ ચંપક માલ સુંદર; ચૂઆ ચંદન છટકઇ ઘણા, છટકઇ લાલ ગુલાલ સુંદર. વડી વાર કૌતક કરઇ, ખેલઇ ફાગ વસંત સુંદર; નર-નારી મિલી જોડિલી, અનોપમ સુખ વિલસંત સુંદર.
Jain Education International
For Personal & Private Use Only
સ્થાનસાગરજી કૃત
૫૯૩ વાત૦
૫૯૪ વાત૦
૫૯૫ વાત૦
www.jainelibrary.org