SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 407 જાઈ જઈ વર કેતકી, ફૂલઈ ચંપક વૃક્ષ સુંદર; દમનો પાડલ માલતી, મોગરના વલી "લક્ષ સુંદર. ૫૮૨ વાત મધુરધ્વનિ મધુકરતણી, સુણીઈ બહુ નિલ-૧ઠોર સુંદર; જાનો રતિપતિ કેરડી, દુંદુભિ વાજઈ ઘોર સુંદર. ૫૮૩ વાત, કોઈ[1] કરઈ ટહુકડા, બઈઠી તરુ સહકારિ સુંદર; માનું મદનનૃપ આવતાં, મંગલ ગાવઈ નારિ સુંદર, ૫૮૪ વાત, કોમલ કિસલય લહલઈ, સોહઈ વૃક્ષ વિસેસ સુંદર; માનો અનંગ નૃપ સુંદરી, પહરઈ નવ-નવ વેસ સુંદર. ૫૮૫ વાત, નિરમલ નીર ખડોકલી, ઝીલઈ ન એકંતિ સુંદર; છાંટાઈ જલ પચરક ભરી, નારી કેરા કંત સુંદર. ૫૮૬ વાત છાંટઈ કેસર છાંટણા, ગાવઈ વીણા સુરાગ સુંદર; ડફ વાજઈ સોહામણા, ભોગી ખેલઈ ફાગ સુંદર, ૫૮૭ વાત વનપાલકિ આવી કરી, વીનવીઉ તવ ભૂપ સુંદર; વન ક્રીડા રમવા ચલિઉં, જાણી વસંત અનૂપ” સુંદર. ૫૮૮ વાતo હય-ગય-રથ-પાયક ચલઈ, જે નરપતિ પરવાર સુંદર; દુંદભી નાદ વજાવતાં, આવઈ વનિ મનોહાર સુંદર. ૫૮૯ વાત વાત સુની શ્રવણઈ ઈસી, ખેલન જાઈ કુમાર સુંદર; નિજ પ્રીયાસિક પરવરિલ, ધરતો હરખ અપાર સુંદર. પ૯૦ વાત પુરજન નિરખઈ નેહસિઉં, જાણઈ ચંદ ચકોર સુંદર; સોહઈ અભિનવ દિનમણી, પ્રગટ૮ જિમ ભઈ ભોર સુંદર. પ૯૧ વાત. ખંધિ ચઢી ગજરાજની, વનિ આવાં નરરાજ સુંદર; નારીસરિસ તિહાં રમાઈ, મૂકી મનની લાજ સુંદર. ૫૯૨ વાત ૧. લાખો. ૨. મંગલ અવાજ. ૩. હોજ. ૪. ખંજરી જેવું ઢોલક. ૫. વસંતમાં ગવાતું ગીત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy