________________
406
સ્થાનસાગરજી કૃત
પ૭૩
દૂહાઃ
ઈણિ પરિ બહુ ઉછવ કરી, હરખ ધરી નિજ ચિત્તિ; દેઈ આલિંગન પુત્રનઈ, કરઈ જન્મ પવિત્ર. જનની કરઈ ૧૩યારણઉં, આણી મોહ અપાર;
ભલિ આવ્યો સુત! તું વહી, અમ્ય કુલ તણો આધાર.” નીપાઈ બહુ રસવતી, માંડઈ સોવન થાલ; સુત સિપ્ર બઈઠો નૃપ તદા, ભોજન કરઈ રસાલ. ભોજન કરી ઊઠઈ યદા, પૂછઈ કુમર વૃતંત; કહઉ મુઝ કિણિ પરિ તુમ્હઈ લહી, એવડી ઋદ્ધિ મહંત?'.
પ૭૪
૫૭૫
૫૭૬
૫૭૮
અગડદત્તકુમાર તવ, ભાખઈ પૂરવ વાત; સુણી વિસ્મય પામઈ તદા, હરખઈ નિજ મનિ તાત.
૫૭૭ સમભૂમિ નિજમિંદિરઇ, આવી કરઈ નિવાસ;
પંચ વિષયસુખ ભોગવઈ, પૂરવ પુન્ય પ્રકાસ. ઢાલઃ ૨૯, રાગ – સારિંગ. દેસી-મધુકરની.
ઈણિ અવસરિ તિહા વાઈયો, મલયાચલનો વાયુ સુંદર; માસ વસંત તે પ્રગટીયો, મઉરી સવિ વનરાય સુંદર. વાત સુનઉ હવઈ તિહાં ભલી, નૃપસુતની મનિ લાય સુંદર; સરસ કથા કહું તેહની, સુણતા અચિરજ થાય સુંદર. આંકણી. પ૮૦ વાતો મઉર્યા કેસૂ યડાં, કિંશુક વદન સમાન સુંદર; જાણે મદન નૃપ તિહાં દીયા, તંબૂ લાલ સુવાન સુંદર. ૫૮૧ વાત,
૫૭૯
૧. ઓવારણા. ૨. જલ્દીથી. ૩. મધુરી. ૪. પોપટની ચાંચ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org