________________
અગડદત્ત રાસા
405
બંદીજન બરદાવલી, ભણઈ આગલિથી કરજોડી રે; રાજા આપઈ કનકની કોડી રે, લહઈ કરણતણી તવ હોડી રે. પ૬૭ ઘરિ વાજઈ પંચ શબદ ભલા, વલી ગુરહર ઘોર નીસાના રે; વિચિ વાજઇ અમૃતી તાના રે, ચલઈ સાથઈ રાય નઈ રાણા રે. પ૬૮ ઘરિત્ર ઊંચી રહી અટાલીઈ, જોવતિ ભુંભલી-ભોલી રે; પહિરી નવરંગ ચોલી રે, કરિ ધરી ચંદન કચોલી રે. પ૬૯ ઘરિ૦ નેહ ધરી નૃપ ઊપરિ, ભરિ-ભરિ મોતીન થાલી રે; વધાવઈ નવરંગ બાલી રે, મૃગનયની વદન નિહાલી રે. પ૭૦ ઘરિત્ર કુમર ચડિલ કરિ ઊપરિ, નૃપ સુંદર શિવ કાંઈ સોહઈ રે; બેઊ પુરજનના મન મોહઈ રે, સુની સીમાડા મનિ કોઈ રે. પ૭૧ ઘરિત્ર જિમ રોહિણિલું ચંદ્રમા, તિમ નારીયુગલસિલું આવઈ રે; માય દેખી આણંદ પાવઈ રે, આણી ઊલટ અંગિ વધાવઈ રે. પ૭૨ ઘરિક
૧. અતિશય મુગ્ધા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org