SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ 404 સ્થાનસાગરજી કૃત દૂહા ૫૫૮ સેવક દીઈ વધામણી, કુમરતણી તબ જામ; દાન-માન સવિ આપીઇ, આપઈ જીવિક ઠામ. પ્રેમ-જલ અંગિ ઊલટઈ, જિમ સાયરનું પુર; જિમ કેકી ઘન ગાજતઈ, વાધઈ આણંદ ભૂરિ. ૫૫૯ ચિરકાલી મુઝ સુતતણઉ, વિરહ ટલિઉ હવઈ આજ; પુનરપિ અંગજ એ હુઉં', ઈમ ચીંતઈ મહારાજ. પ૬૦ ઢાલઃ ૨૮, રાગ- કાફી. શ્રીસુંદર નરપતિ તદા, કરઈ સુંદર નગર પ્રવેસુ રે; તિહાં ઉછવ અતિ જગીસો રે, નેહ ધરી સુવિસેસુ રે. પ૬૧ ઘરિ આયું સોભાગી લાલના. આંકણી તું મનમોહન ગુણમણિ-રોહણ, તુઝ દરસન મોહનગારી રે; તું તું મેરે પ્રાણ આધારા રે, તું તું જીવનદાન-દાતા રે. પ૬૨ ઘરિ૦ ઘર-ઘરિ કુંકમની છટા, વલી મંડપ રચના રુડી રે; પંચરંગતણી તિહા ગુડી રે, ધજ લહકઈ જાણે એ દૂડી રે. પ૬૩ ઘરિક શૃંગાર્યા ચતુઃ પંથ ભલા, ભલી વાતાયનની 'ઉલી રે; વલી નગરતણી જે પોલી રે, તિહાં બાંધી કનક કચોલી રે. પ૬૪ ઘરિ૦ તોરણની રચના કરી, કરી દીરઘ દામકી માલા રે; ઠવઈ દ્વારપ્રવેશિ વિશાલા રે, તિહાં વાજઈ તાલ કંસાલા રે. પ૬૫ ઘરિત્ર મયગલ ચાલઈ મલપતા, ઠલકતી પાખર ઢાલા રે; વલી સોવન ઘૂઘર વાલા રે, સીંદૂરઇ સોભિત ભાલા રે. પ૬૬ ઘરિ૦ ૧. શ્રેણી. ૨. શણગારેલ ઘોડા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy