________________
અગડદત્ત રાસ
403
પપ૩.
૫૫૪
એ સનમુખ નિરખ ભલાં, સજલ સરોવર ચંગ; આવી જલક્રીડા ઈહાં, કરતા મનનઈ રંગિ'. દેખાડી ઇમ કૌતક, પામઈ મનિ ઉલ્હાસ; પુન્યતણઈ સુપસાઉલઈ, પગ-પગ લીલ વિલાસ. ઈણિ અવસરિ તિહાંઆવીયો, કુમર સૈન્ય તિરિવારિ; હય-ગ-રથ-પાયક વલી, સકલ મિલ્યો પરિવાર. વાજઈ ભૂગલ ભેરડી, વાજઈ તબલ નીસાણ; મયગલ ચાલઈ મલપતા, પાખરીયા કેકાણ. અતિ આનંબરિ આવીયો, નિજ પુરિ આસનિ જામ; શ્રીસુંદર નૃપ સાંભલી, હરખ ધરઈ મનિ તા.
૫૫૫
૫૫૬
૫૫૭
૧. શણગારેલ. ૨. ઘોડા. ૩. નજીક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org