________________
402
સ્થાનસાગરજી કૃત
૫૪૪
૫૪૫
૫૪૬
૫૪૭
દૂહીઃ
પુણ્યતણા પરભાવથી, મોટ૬ ટલિઉ કલેસ; વાઘ-ચોર-ગજ-સર્પના, ભય ઠંડ્યા અસેસ. દુખ આવઈ ધીરજ ધરઇ, તે લહઈ નર કલ્યાણ; ગઈ લછિ તસ સંપજઈ, પામઈ જગિ તે માન. પાંડવ પાંચઈ વનિ રહ્યા, કીધા વન ફલ આહાર; પુન્ય પસાઈ તે વલી, સંપદ પામઈ સાર. અગડદત્તકુમાર તવ, હરખ ધરી મનમાંહિ;
મારગિમાંહિ નવ-નવાં, કૌતક જુઈ ઉચ્છાહિ. ઢાલઃ ૨૭, ફાગની.
હવઈ નૃપસુત નિજનારિનઈ, દેખાડઈ પુર ગામ; આવઈ તરુ જે પંથના, આખઈ તસ વલી નામ. વન-વાડી તિહાં રાયડાં, મધુકર કરઈ ગુંજાર;
આરામિક આવી કરી, આપઈ ચંપકહાર. કિહાં વલી પેખઈ રુડા, ચરતા ગોકુલવૃંદ; દૂધ-દહી લેઈ ગોકુલી, આપઈ આવી નરિંદ. કિહ વલી મૃગ ટોલઈ મિલ્યા, દેખાડઈ નિજનારિ; ચકિત થઈ જોવઈ તદા, રથ સનમુખ તિણિ વારિ.
એ મુઝ ક્રીડાથાનક, વનિતા જુઉ પ્રધાન; ચપલ તુરંગમ નિત ચડી, ખેલતા ચઉગાન.
૫૪૮
૫૪૯
૫૫૦
૫૫૧
૫૫૨
૧. કહે છે. ૨. માળી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org