________________
શ્રી અગડદત્ત રાસમાલા
27.
સંધ્યાકાળે અગડદત્ત હતાશ થઈને બેઠો છે ત્યારે ત્યાં એક સંન્યાસી આવે છે. તેના દેહનું વર્ણન યમદૂત જેવી ઊંચી કાયા લાલ વસ્ત્ર અને લાલઘુમ વિકરાળ આંખો, ગજસુંઢ જેવા મજબૂત બાહુ-યુગલ, લાંબી, દીર્ઘ અને મજબૂત જંઘા, માથે જટા, ગળે શંખની માળા, કાને સ્ફટીકની મુદ્રા, ભાલે ચંદનનો લેપ... જ આર્થિક અલંકારપ્રચૂર વર્ણનોમાં શાબ્દિક અલંકારો પણ સારા પ્રમાણમાં વર્ણવ્યા છે, જેમ કેવર્ણ સગાઈ “જલધી જ ઉછલ્યા સેષ કઈ સલસલ્યા?”
‘વિકટ ભટ નિકટ રિપુ સૈન્ય આવ્યો વહી” “સબલ દુંદાલ મૂછાલ જે જવિહરી” મયગલ ચાલઈ મલપતા' એ કપટ-પેટી નિપટ લંપટ
“અંબ-જંબ બહુ લીંબ-કદંબ, સરલ તરલ તમાલ પ્રલંબ” વગેરે. યમકઃ “જાઈ જૂઈ કેતક પરિહરી, હરિ ચડઈ આંક-ધંતૂર
પંથી પંથી ન કો વહઈ
નૃપનંદન નિજ કરિ કરી શિલા ઉઘાડઈ તેહ વગેરે. જ વર્ણનોની વચ્ચે વચ્ચે પ્રસિદ્ધ સુભાષિતોને પણ સારા પ્રમાણમાં આવરી લેવામાં આવ્યા છે. જેમ કે
સ્ત્રીનઈ વલ્લભ એતા બોલ, કલહ-કાજલ નઈ કુકમ રોલ; નાદ નીર અનઈ જાગરણ, દૂધ જમાઈ અંગ આભરણ.” ભલે ભલો સહકો અછઈ, બુરે ભલો નહી કોય; આપદ આવઈ જીવનઈ, સગો ન દીસઈ કોઈ'.
૧૦૨ રહઈ જે નિત એકે ઠામ, કૂપ-મીંડક તસ કહીઈ નામ.” ધીરપણઈ જે હોઈ સદા, તેહથી દૂર રહઈ આપદા.”
૧૧૩ ‘નીચતણો હોઈ એ સ્વભાવ, છલ જોવા નિત મંડઈ દાઉ.'
૨૨૪ નારિતણા એ દોષ સુણો સાત મૂલગા રે, જનમ થકી કરઈ લોભ ન ગણઈ બંધવ સગા રે; મતિ હોઈ તસ મૂઢ અલીક ન પરિહરઈ રે, દેહી સર્વ અશુચ્ય સાહસ મનિ અતિ ધરઈરે. ૩૧૩ હોઈ બલ અતિ અંગિ લજ્જા નહી સાતમી રે, મ કરો તસ વીસાસ આણી મનિ મતિ સમી રે; જે કામીનઈ(૨) આપઆપઈચિત્તિનારિસુરે, તે પડઈદુખઅગાધિસજનસુનયોસિરેિ.”૩૧૪
૧૧૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org