________________
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
૧૬૪
૧૬૮
જ કવિશ્રીનું પાત્રાલેખન પણ અલંકાર ભર્યું છે. જેમ કે મદનમંજરીનું વર્ણન ઉપમા-ઉન્મેલા અને રૂપકના સમન્યવથી કર્યું છે.
સેઠસુતા સુંદર સુકુમાલ, રુપઈ રંગ સમાણી; મદનમંજરી નામઈ ભલી, જાણે મદનની રાણી. જાણું બ્રમ્હાઈ ઘડી, શશિ-સુંદર-વદની; બહુવિધ ભૂષણ સોહતી, માનો પૂનિમ-રજની.
૧૬૬ મૃગનયની મન મોહતી, નાશા દીપ સુચંગા; દંતિ-પતિ દાડિમ કલી, અધુર વિદૃમ કે રંગા.
૧૬૭ ગૌર વરણ ચંપક લતા, વેણી દંડ પ્રલંબા; કલકંઠી કોમલવપુ, જાણ કણયર-કંબા. કનક-કુંભ સમ ઉપમા, કુચ યુગ અણીયાલા; કેહરિ-લંકી સોહાવતી, બોલઈ વયણ રસાલા. જંઘ જુગલ કદલી કહું, અતિ નિતંબ વિસ્તારા; ગયગમણી નમણી સહી, ઝંઝર ઝમકારા'.
૧૭૦ પાત્રાલેખનમાં સ્થાનસાગરજીએ ઝીણવટ પણ સારી રાખી છે. “દૂરિ થકી દષ્ટિ ચઢીલ, આવંતો અવધૂત રે; અતિ ઊંચો મોટી તસ કાયા, જાણે એ યમદૂત. રાતાં વસ્ત્ર નઈ રાતા લોચન, દીસઈ અતિ વિકરાલ રે; રાતું ધ્યાન ધરઈ મનમાંહિ, એ નગરીનો કાલ. સુંડા દંડ સરિખા દિસઈ, જેહના બે ભુજા દંડ રે; અતિ લાંબા નઈ દીરઘ જંઘા, દીસઈ જાનુ પ્રચંડ. જુવો જટા ધરઈ અતિ મોટી, સંખતણી ધરિ માલ રે; શ્રવણે લલકતિ સ્ફટિકની મુદ્રા, ચંદને ચર્ચિત ભાલ'.
૧૬૯
૨૭૯
૨૮૦
૨૮૧
૨૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org