SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદા રાસ 399 ૫૧૬ સાંભલિ. ૫૧૭ સાંજલિ ૫૧૮ સાંભલિ. ૫૧૮ ૫૧૮ સાંજલિ ઢાલઃ ૨૭, માતા કુંતા ઈમ ભણઈ-એ દેસી. સાંભલિ પ્રીતમ! વીનતી, આણી મનડું ઠામ રે; ચતુર વિચક્ષણ તું ભલો, મનોહર તોરો નામ રે. મુઝ મન તુમ્હ ગુણિ મોહીલ, જિમ ચાતુક જલધાર રે; જિમ દિનકરનઈ કમલિની, કોઇલ જિમ સહકાર રે. તુઝ કારણિ માત-પિતા, છંડ્યો સવિ પરિવાર રે; મૂકી લખમી તાતની, મંદિર મુઝ મનોહાર રે. સાથ લીધો માં તાહરો, એવડા કરીય પ્રકાર રે; નેહ ધરઈ કિમ એડસિઉ?' લજ્જા નહી લગાર રે. અંબ જાણી મઈ સેવક, મકરસિ લીંબ સભાવ રે; આણી રે કુલની લાજડી, તજુ એ ઉપરિ ભાવ રે. જે નવ-નવ નારીનું મિલઈ, તે લહઈ દુખ અનેક રે; અંગીકૃત નવિ છાંડીઈ, આણીજઈ મનિ ટેક રે. ग्रही टेक नहु छोरइ, जो जीभई जर जायइ। माठो कहा अंगारमइ तहा चकोर चवायइ ।। ૨ટક યદા હસિઉં મિલઈ, તિહાં ધરઈ તેહ જ રંગ રે; તિમ નવિ થઈઈ પ્રીઉડા, કીજઈ નહી એ સંગ રે. પગિ-પગિ નારી સુખ રે, કીજઈ વલિ જો મોહ રે; કુલની સોભા નવિ રહઈ, નવિ પામીજઈ સોહરે. નેહ તજી મુઝ ઊપરિ, કિમ વંછઈ પીઊં એહ? રે; નિષ્ઠુર ચિત્તમાંહિ હુઉં, તજિઉ મુઝ ઊપરિ નેહરે'. પ૨૦ સાંભલિ૦ પ૨૧ સાંભલિ. પ૨૨ સાંજલિ પ૨૩ સાંભલિ. પ૨૪ સાંભલિ. ૧. લજ્જા. ૨. સ્ફટિક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy