________________
398
સ્થાનસાગરજી કૃતા
૫૧૩ કુમાર,
કોકિલ કંઠી કામિની, બોલઈ વયણ રસાલ; “મંદિર પધારઇ માહરઈ, ભોગવિ ભોગ વિશાલ.” દેખી તેહની ચાતુરી, મોહિલ પડિલ નરિંદ; જિમ પારઘી પાસિં કરી, પાડઈ મૃગ જિમ ફંદ. મદનમંજરી નિજ પ્રીયતણો, જાણી ચિત્તવિકાર; કર-કમલઈ આવી હણઈ, બોલઈ વયણ ઉદાર.
પ૧૪ કુમર૦
પ૧૫ કુમર૦
૧. જાળ બિછાવીને કરાતો શિકાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org