________________
396
હ્રવ્ય બહુલ તિહાં માહરો, નારીસિઉં હાથિ કરો; સંચરો પથઇ જિહાં ઇચ્છા મનતણી ઇ.
તું ઉપગાર શિરોમણિ, એહ વાત તુઝનઇ ભણી; મહાગુણી! જાઇસ હુ હિવ યમ-ઘરઇ એ.
વલી-વલી હું તુઝનઇ ભણું, તુઝનઇ સ્યુ કહીઇ ઘણું?; મુઝ તનુ દારુ અગિન કરી જાલવુ એ’.
એહવી વાત સકલ કહી, ચોર ગયો પરભવ વહી; તિહાં સહી મેલી દારુ વનતણા ઇ.
કર અગનિ તસ તનુ ઠવઇ, પરઉપગારી તિહાં હવઇ; તે હવઇ મનિ ચિંતઇ કુંઅર ઇસિઉ ઇ.
Jain Education International
U UUUU
For Personal & Private Use Only
સ્થાનસાગરજી કૃત
૪૯૯
૫૦૦
૫૦૧
૫૦૨
૫૦૩
www.jainelibrary.org