SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદા રાસ 395 ४८७ ४८८ ૪૯૦ ૪૯૧ દૂહાઃ નૃપનંદન મનિ ચીંતવઈ, દેખી એ અનરથ; કપટી ધૂરત એ સહી, પર-મોષણ સમરથ. ધૂરત તવ બોલઈ તદા, “સુણિ એક મોરી વાત; હવઈ બલ નહીં બહાં તાહરું, કીધા સહુ નર ઘાત.” ખડગ ધરી ઘાયલે જિસઉં, કપટી ગેરક તામ; હાકી ઊઠિઉ સીહ જિમ, કુમર હણઈ તસ તા. ૪૮૯ મર્મિ હણિ કુમરઈ તદા, પડિલે ભૂમિ તિણિ વારિ; વેદન ઊઠી તસ ઘણી, ચોર કરઈ પોકાર. ઢાલઃ ૨૫, રાગ-સામેરી. એકદિન વિદ્યાધર વીર-એ દેસી. ઈણિ અવસરિ તે ચોરડો, વાત કહઈ મનિ કોરડો; મોરડો કુમર! સુણો એક વયણડો એ ચોર શિરોમણિ મુઝ કહો, દુર્યોધન નામઈ લાહો; હવિ હુતો પ્રાણતણો વિયોગડો ઈ. ૪૯૨ મોટા પુન્યતણો ધણી, બુદ્ધિ અનોપમ તુમ્હતણી; મહાગુણી! વાત સુણ, એક હિતતણી ઈ. ૪૯૩ એ દીસઈ ગિરિ જામલા, તેહ તણી સંધિ ભલા; ઉજલા દેવભુવન બે રુયડા ઈ. તિહાં થકી પશ્ચિમની દિસઈ, મોટી એક શિલા દીસઈ; મન હસઈ જોતા તે થાનક સહીઈ. તિહાં ભૂમી-ગૃહ રુયડો, નવિ બોલું હું કુયડો; તું વડો સૂરવીર મહાસાસહી ઈ. જાયો તિહાં ધીરજ ધરી, તેહ શિલા કરયો “પર્ટી સંચરી કરયો વામ પ્રવેસડો એ. ૪૯૭ નવ યોવનવય શશિમુખી. તિહાં પત્ની રહઈ મુઝ સુખી; સંમુખી જયશ્રી નામઈ તિહાં રહઈ. ૧. હોશવાળો. ૨. મારો. ૩. યુગલ. ૪. ખોટું. ૫. દૂર કરજો. ४८४ ૪૯૫ ૪૯૬ ૪૯૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy