SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ 392 સ્થાનસાગરજી કૃતા ૪૫૯ સુણયો. ૪૬૦ સુણયો. ૪૬૧ સુણયો. ૪૬૨ સુણયો. કપટ વેષ ધારી તદા, આવઇ કુમરનઈ પાસિ; વિનય કરી ઊભો રહે હઈ, નિજ વીનતી ભાસઈ. સુણિ નૃપનંદન! જે કહું, માહરી એક વાત; અનેક તીરથ મઈ કીયા, જોડી નિજ હાથ. કાસીય નઈ ગોદાવરી, દ્વારામતી ય સુચંગ; બદિરી નારાયણ ભલો, નાહિયા જલ ગંગ. સંખપુર તીરથ જાતરા, કરવી) હવઈ મુઝ; આવ તુઝ સાથઈ વહી, એક ભાખું ગુઝ. જે શિવ ભક્તિ રુડા, જાણી ધર્મ પ્રકાર; ભોજન ભગતિ કરી ઘણી, દીધા વલિ દીનાર. વિષમ મારગ ભય ચોરના, જાયવો વલિ દૂરિ; સાથ મિલ્યો હવઈ તાહરો, જાગ્યો પુન્ય અંકૂર. જો થાપઈ રથિ તાહરઈ, તો નિર્ભય સેતી; આવુ તુઝ સાથઈ વહી, કરું વીનતી કેતી?.” વચન સુણી ગેરકતણા, મનિ ઈમ વિમાસઈ; આવતી લાછિ જો ઠેલીઈ, કરિથી એ જાસિ'. ધૂરતનઈ ધૂરત મિલ્યા, પરિ હુઈ તેહ; ઋદ્ધિ મૂકી રથ તેહવઇ, કપટી કરઈ નેહ. ૪૬૩ સુણયો. ૪૬૪ સુણયો. ૪૬૫ સુણયો ૪૬૬ સુણયો. ૪૬૭ સુણયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy