________________
390
નૃપસુત કહઇ ‘સુણુ પંથીયા! રે, ધીરજ ધરી મનમાંહિ; શીઘ્ર થઇ સાથઇ ચલો રે, આણિ મનિ ઉછાહ.’
તુ વલતું ભાખઇ ઇસિઉ રે, ‘સંખપુર મારગ દોઇ; જે ૧૬ખ્ખણ દિસિ વાટડી રે, મહા અટવી તિહાં જોય.
યોજન એ ભુંઇ જાઈઇ રે, ચોરતણો તિહાં ઠામ; અતિ દુર્જાય તે પાતકી રે, દુર્યોધન તસ નામ. તું પણિ મોટો સાહસી રે, જો તે જીપિસ ચોર; અતિ દુદ્ધર સિંધુર વડો રે, માગિ પડાવઇ સોર. દૃષ્ટીવિષ ફણિધર રહઇ રે, મુંકઇ મુખિથી ઝાલ; ગુજઇ વાઘ તિહાં વલી રે, અતિ મોટઉ વિકરાલ.
પંથ તજો દૂરિ ઇસિઉ રે, અન્ય મારગ હૂં લેઇ; જિમ જાઉં શંખપુરિ વહી રે’, ગોકુલી એમ કહેય.
૧. દક્ષિણ.
Jain Education International
For Personal & Private Use Only
સ્થાનસાગરજી કૃત
૪૪૩ સોઇ
૪૪૪ સોઇ૦
૪૪૫ સોઇ૦
૪૪૬ સોઇ
૪૪૭ સોઇ
૪૪૮ સોઇ
www.jainelibrary.org