SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 389 દૂહાઃ ૪૩૪ ૪૩૫ ૪૩૬ સરોવર તીરિ રંગિ, બાંઠો કુમર નરિંદ; જિમ સોહઈ પૂનમ નિસા, રોહિણિ સરિતુ ચંદ. ચકવા-ચકવીની પરિ, ન રહઈ એક ખિણ દૂરિ; લહઈ સુખ તો એહવઉં, જો હોઇ પુચ-અંકૂર. નર-નારી હરખઈ કરી, બાંઠા તરુ-તલિ જામ; નિરખી રથ કુંઅરાતણો, આવ્યા તિણિ ઠામ. ઢાલઃ ૩, રાગ-સારંગ, રહિઉ ઈડર ગઢ જાઈ. ઈણિ અવસરિ તિહાં આવીયો રે, ગોકુલથી નર હોય; આવી સનમુક ઊભલા રે, વલી વલી કુમરનઈ જોઈ. ૪૩૭ સોઈ નર પૂછઈ કુમરનઈ રે વાત. આંકણી. સૂરવીર દીસઈ ભલો રે, જિમ પંચાયન સીહ; કુણ પુરથી ઇહાં આવીયા રે?, એકલડો નિરબી. ૪૩૮ સોઈ અટવીમાંહિ એકલો રે, તુરંગમ રથ તિહાં જોડિ; કામિની સરિસો આવીયો રે, નાવિ કો તુઝ હોડિ. ૪૩૯ સોઈ ભંઈ કતી તુમ્હ જાઇસો રે?, અન્ડનઈ ભાખો તે; કુમર કહઈ “સુનુ ગોકુલી! રે, સંખપુર મોરો ગેહ.” ૪૪૦ સોઈ વચન સુની મનિ હરખીયા રે, બોલઈ એવી વાણિ; તું મોટો કો રાજવી રે, વીનતી અખ્ત મન આણિ. ૪૪૧ સોઈ જો પ્રસાદ હોઈ તારો રે, મારગિ તોરઈ સંગિ; સંખપુર નગર ભણી અન્ડઈ રે, આવી જઈ મનરંગિ.” ૪૪૨ સોઈ ૧. સાથે. ૨. પંચાનન. ૩. સાથે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy