SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 387 ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૮ ચોપઈ રાગ- રામગિરિ માંહિ. દેખઈ તવ સુંદર ભામિની, ઝબકઈ દૂરિ જિસી દામિની; કઈ રંભા કઈ અપછર હોઈ?, ઈ સમવડિ જગિ નાવઈ કોઈ. ખોટાં હૃદય કરઈ ઘણ નેહ, વલી-વલી જોવઈ સનમુખ તેત; જો સ્વારથ દેખઈ આપણો, નારી કપટ કરઈ તિહાં ઘણો. હરી-હર મોટા કહીયાં જેહ, ભુ-ભૃગઈ ભાડિયા તેહ; છંડી તપ-જપ નિજ આચાર, નારી વચનિ પડિયા સંસારિ. જે વલી કહીયા સૂવા વતી, વનિતા વચનિ પડિયા જતી; નીચ-ઊંચ મનમાં નવિ ગમઈ, દેખી સ્વારથ પ્રીતમ ભણઈ. નવિ કીજઈ વનિતા વીસાસ, જો વંછીજઈ જીવીત આસ; કુડ-કપટ ભણી કોથલી, એ પરિણામઈ ન હોવઈ ભલી. ધન-ધન જે ઇંડાં એ ખરી, તે લહઈ અવિચલ સિદ્ધિના પુરી; તે જગ પામઈ સોભા ઘણી, સુરનર સેવ કરઈ તસ ભણી. હવઈ તે નારી મદનમંજરી, હાવભાવ વિશ્વમ બહુ કરી; ચકિત થઈ નિરખઈ તસ રુપ, જિમ મરુથલિ લાધુ જલ-કુપ. નાખઈ મનમથ કેરા બાણ, મૂછ પામઈ તુરત અજાણ; લહી અવસર નઈ કરઈ પ્રહાર, પાડિઉ ભૂમિ કરઇ પોકાર. પલ્લીપતિ કહઈ વાણી ઇસી, “મ કરસિ તું મનિ મોટિમ કિસી; તુઝ બલિથી હું નવિ પડિલે, ઈણિ અવસરિ મદનિ મુઝ નડ્યો. જે મોટો સુર-નર દેવતા, દીસઈ સ્ત્રીના પગ સેવતા; એ નારી વિસની વેલડી, દરસનિ મીઠી જિમ સેલડી. ૪૧૯ ૪૨૦ ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૪ ૧. વીજળી. ૨. અજ્ઞાની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy