SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ 386 કુચ-યુગ કલસ સોવન તણા, કસિઉ કંચૂ વિસાલ રે; દેખી કામીજન મન હરઇ, ધરઇ સોવન માલ રે. વેણી દંડિ જીતિઉ ફણી, શ્યામવરણ સુસોભ રે; દેખતા મુગધ નર બાપડા, પામઇ મનિ અતિ ખોભ રે. વદન સોહઇ પૂરણ શશી, મૃગનયણી વર બાલ રે; કુંડલ યુગલ સોભા ધરઇ, રોપઇ તિલકસુ ભાલ રે. ચપલ નયણે ચિહું દિસિ જુઇ, ચતુરા ચંપક વાનિ રે; દીપશિખા સમ નાસિકા, અધુર વિદુમ સમ જાણિ રે. કુટિલ ભ્રૂકુટિ ધનુષઇ કરી, નાખતી મનમથ બાણ રે; મદન વસિ ઘૂમતી માનિની, હરઇ સૂરના પ્રાણ રે. સકલ અંગિ ભૂષણ સજી, રચી અંજન રેહ રે; રથ આવી બઇઠી તદા, ધરી પ્રીતમ નેહ રે. ૧. હોઠ. Jain Education International For Personal & Private Use Only સ્થાનસાગરજી કૃત ૪૦૯ કુમ૨૦ ૪૧૦ કુમર૦ ૪૧૧ કુમર૦ ૪૧૨ કુમર૦ ૪૧૩ કુમર૦ ૪૧૪ કુમ૨૦ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy