SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ દૂહા અગડદત્તકુમાર તવ, ચિંતઇ મનહ મઝારિ; ‘કિમ આવઇ સિ માહરઇ?, કીજઇ સોય પ્રકાર. જવ પ્રસ્તાવ લહઇ જિસ્યઉ, તિમ ચાલઇ જે લોઇ; તે પંડિત પૂરો કહિઉ, ગંજિ ન સકઇ કોઇ. બલપાઇ બુદ્ધિ ભલી કહી, જો ઊપજઇ તિણિવારિ; જંબૂકે સીહ જ જિમ હણ્યઉ, બુદ્ધિતણઇ અનુસારિ. ઢાલ : ૨૨, રાગ-મલ્હાર ચતુર ચોમાસું પડકમી-એ દેસી. નૃપસુત કહઇ નિજ નારિનઇ, ‘સુણુ એક મુઝ વાણિ રે; સુગુણ સનેહી તું સહી, કરો એથિ વિનાણ રે. ’ કુમર કહઇ નિજ નારિનઇ, ‘સબલ પલ્લીતણુ રાય રે; યુધ્ધ કરી નવિ જીપીઈ, છછલ એ વિશ થાય રે. સોલ શ્રૃંગાર પૂરા સજી, કરી મદનનું પૂર રે; બઇસો રથ આગલિ થઈ, જિમ રિપુ રહઇ દુરિ રે.’ રુપઇ મદન પ્રિયા જિસી, ચલઇ ગજગત ચાલિ રે; કંતનુ આયસ સિરિ ધરી, રચઇ રુપ વિસાલ રે. પહિરણિ પીત પટોલડી, ચરણઇ ઝંઝર ઝમકાર રે; અંગુલી પહિરીયા વીછીયા, કરતી રમઝમ ઝમકાર રે. જંઘ-જુગ રંભા ઉપમ કહી, કટિ-લંક મૃગરાજ રે; ખલકતી સોવન મેખલા, ધરઇ ખિંખની સાજ રે. ૧. કેળ. ૨. ઘુંઘરી. Jain Education International ૪૦૨ [ पञ्चतन्त्रस्य कथानकं ] For Personal & Private Use Only ૪૦૦ ૪૦૧ ૪૦૩ ૪૦૪ કુમ૦ ૪૦૫ કુમ૨૦ ૪૦૬ કુમર૦ ૪૦૭ કુમ૨૦ ૪૦૮ કુમર૦ 385 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy