SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ 384 સીંધુડો રાગ તિહાં સજઇ, સિરણાઇ નાઢ(દ?) ભલો વજઇ; અતિ ભૂંકઇ સબલ બાણાવલી, દેખી નર કે જાઇ ટલી. વડી વાર સંગ્રામ તિહાં હુઉં, પલ્લીપતિ તિહાં આપઇ દૂઉ; તવ ધાયા ધીર ભલા ધસી, દેખી કુમર કટક જાઇ ખસી. રથ એકઇ કુમર તિહાં ભયઉ, નિજ નારી સરીસઉ તે રહિઉ; જિમ ધાયઇ કેસરિ ગજઘટા, તિમ ભંજઇ રિપુ કેરી ઘટા. તિણિ અવસરિ પાલિતણુ ઘણી, ઊભો તિહાં દેખઇ મહારણી; અંગોઅંગિ કરઇ યુદ્ધ આકરો, એક એકથી નિવ જાઇ પહરો. અતિ-દુર્જય તે પછીપતિ, તવ ચિંતઇ કુંઅર સુભમતિ; ‘બલ છલ કોઇ ઇહાં કીજીઇ, તો દુદ્ધર રિપુનઇ લીજીઇ’. Jain Education International For Personal & Private Use Only સ્થાનસાગરજી કૃત ૩૯૫ ૩૯૬ ૩૯૭ ૩૯૮ ૩૯૯ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy