SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 383 ૩૮૬ ૩૮૭ ૩૮૯ દૂહાઃ તવ કોલાહલ ઉછલ્યો, સહસા સેનામાંહિ; બીહંતા નર બાપડા, ઋદ્ધિ લેઇનઈ જાય. અગડદત્તકુમાર તવ, ધરી ધીરજ મનમાંહિ; પડહ વજાવી કટકમાં, બઈઠો અધિક ઉચ્છાહિ. ભેરી-ભંભાનાદ તવ, વાજઈ તબલ નીસાણ; હય-ગ-રથ-પાયક તિહાં, એલઈ કુમર સુજાણ. ૩૮૮ ઢાલઃ ૨૧, રાગ-ભૂપાલ પવાડી વરઝલર તુંગલ ભેરિ સાદ. નૃપ આણ ધરી શિરિ ઊપરિ, સૂર સુભટ સન્નાહ તિહાં ધરઈ; લોહ ટોપ આટોપ કરઈ ઘણા, દીસતા અતિ બીહામણા. ભાઈ બાણતણા વલી ભાથડા, કરિ ક્રોધઈ લોચન રાતડાં; કરિ મકાતી રાતી ઝલહલઈ, કાયર નર દેખી ખલભલઈ. ૩૯૦ વલી આગલિ મયગલની ઘટા, જાણે કરી આવી ઘનઘટા; અતિ દુદ્ધર ‘સિંદૂર મદિ ભર્યા, કુંતાર ચડ્યા વલી આકરા. ૩૯૧ સૂડાદંડઈ ખડગ ઉલાલતા, ચાલ્યા અરિજન દલ પાલતા; પડઘા પડછંદઈ પાડતા, ચાલ્યા ખુર રેણુ ઉડાડતાં. હયવર હષારવ હીંસતા, દેખી નર નાસઈ નીસતા; ચતુરંગ સેનાસિંઉ તિહાં સહી, રણભૂમઈ આવઇ કુમર વહી. ફોજ-ફોજ મિલી તિહા સામણી, વાજઈ નીસાણ નઈ ખરમુહી; નાલિ ગોલા બહુ તિહાં ગયડઈ, માહો-માંહિ સુભટ ભલા ભિડઈ. ૩૯૪ ૩૯૨ ૩૯૩ ૧. નાની તલવાર. ૨. હાથી. ૩. મહાવત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy