________________
382
સવિ ઋદ્ધિ લેવા બલ હરેવા, સબલ સેના સજ કરી, આવીયા સુભટ સંગ્રામ સૂંરા, કુંત-ભાલા કરિ ધરી; ઊછલઇ અંબર જાણે તુંબર, દીસતા અતિ દુદ્ઘરા, હાકતા અરિજન માન ગાલઇ, યમદૂત જાણે એ ખરા. નિજ સેનાસિંઉ આવીઉ, વાજઇ તબલ નીસાંણ; હય હેષારવ હીંસતા, માગત બોલઇ માન.
મુખિ માન બોલઇ સિંહ તોલઇ, અવર નહીં તુમ્હ સમવડિ, સંગ્રામિ સૂરો યુદ્ધિ પૂરો, અવર નવિ કો તુમ્હ ભિડઇ; ઇમ કરી આડંબર સાથિ સંબર, અભિમાન મનમાંહિ ધરી, તેનઇ ઠામ આવઇ ભેરી વજાવઇ, જિહાં કુમર સેના ઊતરી.
Jain Education International
श्रीफल
For Personal & Private Use Only
સ્થાનસાગરજી કૃત
૩૮૩
૩૮૪ પાવસ
૩૮૫
www.jainelibrary.org