________________
અગડદત્ત રાસ
381
અતિ ઉછાક મારગિ નિત વહઈ, કાસી સીમ ઘણી ભુઈ રહઈ; અટવી એક દેખઈ નયણલે, કુમર સૈન્ય તેમાંહિ ચલઈ.
૩૭પ સરલ તરલ તિહાં વૃક્ષ અનેક, જોતાં કોઈ ન પામઈ છેક; પગિ-પગિ નીર પ્રવાહ જ ઝરઈ, વાઘ-સિંહ ગુંજારવ કરઈ. ૩૭૬ સૂરિજ કિરણ નવિ ફરસઈ જિહાં, ગિરિ-ગુહવર વિસમાં વલી તિહાં;
વહી આવ્યા તિનિ થાનકિ જામ, તિનિ અવસરિ તિહાં હુઉ વિરામ. ૩૭૭ ઢાલઃ ૨૦, દેસી- ચોમાસાની, રાગ- સારિંગ મલ્હાર
ઈણિ અવસરિ તિહાં આવીયો, વરષા રિતુ મનોહાર; પ્રગટઈ વાદલની ઘટા, દહ-દિસિ ઘોર અંધાર.
૩૭૮
પાવસ પ્રગટિલ હે સહી આંકણી. એક પ્રગટિલ પાવસ માસ સુંદર, વિજુલી ઝબકા કરઈ, ઘનઘોર વરષઈ મોર હરખઈ, વિરહની મનિ દુખ ધરઈ; અતિ જલધિ ગુહિર ગંભીર ગાજઈ, હરખઈ મન સંયોગીયાં, પ્રીય સાથિ અબલા, ચિત્ત વિમલા ભોગીયાં.
૩૭૯ બપીહા પીઊ-પીઊ લવઈ, શબદ સુહાવઈ રે કાનિ; કપંથી પંથી ન કો વહઈ, ભૂ-રમણી ધરઈ માન. એક માન ધરતી મનહરતી, નીલ ચરણા તવ ધરઇ, ઈણિ સમિ કુમર નવિંદ સુંદર, ચિત્તિ ચિંતન ઈમ કરઈ; હજી પંથ મોટઉ નહી છોટા, લોક સવિ થાસઈ દુખી, સુભ ભૂમિ નિરખી મનિ હરખી, સેન તિહા રાખઈ સુખી. ૩૮૧ તિણિ અવસરિ પદ્ધીપતિ, જાણી કુમર નિવેસ; સીહ સબલ જિમ ઊઠીયો, લેવા ઋદ્ધિ અસેસ.
૩૮૨ પાસ)
૩૮૦ પાવસ
૧. ગર્જના. ૨. ગુફા. ૩. વિરહણી સ્ત્રી. ૪. માર્ગમાં મુસાફર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org