________________
380
માતા તસ સીખામણ દીઇ, ‘નિજ પતિ વચન વિ લોપઇ;’ વિનય કરીનઇ પ્રણમઇ પાય, આપી માન વઉલાવઇ રાય. શુભવેલા શુભ મહુરત ધરઇ, પુર બાહિર ઉતારા કરઇ; સકલ સૈન્ય તિહા થાપઇ ભલો, કુમર રહ્યો મંદિર એકલો. અસ્તાચલિં જવ પુહતો ભાણ, કુમર કરઇ ચિંતન અસમાન; રયણિ પ્રહર સમય જબ હુયો, તુરંગમ રથ કુમર સજ્જઉ. કુમરઇ તિહાં દૂતી મોકલી, આવી નારિ તિહાં ઝલફલી; કરઇ અમર પ્રીઆણો આજ, આવો જો તસ મિલવા કાજ.
તવ એહવો સંકેત જ લહી, મદનમંજરી ચાલી ગહગહી; સખી સહિત તિહાં આવઇ વહી, રથ રાખિઉ કુમરઇ જિહાં સહી.
ભાગો વિરહ નઇ આસ્યા ફલી, કુમરી-કુમર મિલી જોડિલી; ખેડી રથ વહી આવઇ તિહાં, સબલ સૈન્ય ઉતારિઉ જિહાં.
આવી સઘ ૧પ્રિયાણક કરઇ, કુમર મનિ અતિ ઊલટ ધરઇ; ગાજઇ ગુહિરઉ ભેરી-નાદ, બંદીજન બોલઇ જયવાદ. અતિ દુદ્ધર સિંધુર મલપતા, સુંડાદંડ જ ઉલાલતા; સીસ સૌંદૂર પ્રબલ મદ ઝરઇ, મધુકર તિહાં ગુંજારવ કરઇ. કાલી મેઘતણી જિમ ઘટા, ચાલઇ આગલિ મયઘટા; ઢલઇ ઢાલ તિહાં પાખર ઢલી, વાજઇ ઘંટા ઘુંઘર મિલી. ૪કાછેલા તેજી સંચરઇ, પાખરીયા હૈષારવ કરઇ; સુભ લક્ષણ સુંદર સોભતા, ચાલ્યા હયવર બહુ હાંસતા.
પંચ વરણ નેજા ફરહરઇ, મધુર નાદ વાજા ઘુરહરઇ; બિહુ પાસઇ ઢલઇ ચામર સાર, ધરઇ છત્ર સિરિ અતિ મનોહાર.
૧. પ્રયાણ. ૨. હાથી. ૩. પલાણ. ૪. કચ્છના. ૫. સજ્જ કરેલા ઘોડા.
Jain Education International
સ્થાનસાગરજી કૃત
For Personal & Private Use Only
૩૬૪
૩૬૫
૩૬૬
૩૬૭
૩૬૮
૩૬૯
390
૩૭૧
૩૭૨
૩૭૩
૩૭૪
www.jainelibrary.org