________________
378
સ્થાનસાગરજી કૃત
ચિઠુદિસિ કીરતિ વિસ્તરી, કીધલાં સબલ તઈ કાજ રે; ક્ષિત્રીયવંશ સોભાવીયો, વિસ્તરી તાતની લાજ રે. ૩પ૧ કુમર૦ ગજ જિમ રઈ "રેવાનદી, ચાતુક મનિ જિમ મેહ રે; તિમ નિત સમરઈ ગુણ તોરડા, તુમ્હ વિના જીવિત સંદેહ રે. ૩પર કુમર૦ ચરતણા વચન સુણી એહવા, કુમર મનિ વાધિલો પ્રેમ રે; મુઝ વિરહઈ દુખ તાતનઈ, તુ ઇહાં રહીઈ હવઈ કેમ રે?'. ૩૫૩ કુમાર
૧. ગંગાનદી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org