SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદા રાસ 377 દૂહીઃ ૩૪૨ ૩૪૩ વચન સુણી તવ કુંઅરી, હરખ ધરઈ નિજ ચિત્તિ; ધરી આસ્યા મંદિર રહઈ, પ્રીતમ સમરઈ નિત્તિ. આસ્યા બંધી બપ્પીહો, રહઈ તે આઠઈ માસ; પ્રીલ-પ્રીલ કરતા તેહની, જલધર પૂરઈ આસ. અગડદત્ત સુખઈ રહઈ, પામી નૃપનું માન; હવઈ સંબંધ જિસ્યો હુઉં, તે સુનયો આખ્યાન. ३४४ ઢાલઃ ૧૯, રાગ-ગુડી, બાહુબલિ રાણો ઈમ ચીંતવઈ-એ દેસી. એકદા કરભિ આરોહીયા, આવીયા સેવક તામ રે; બે કરજોડીનઈ ઉભલા, કરીય પંચાંગ પ્રણામ રે. ૩૪પ કુમર૦ કુમર! સુણુ એક વીનતી, મનિ ધરી હરખ અપાર રે; મોહ ઘરી રે નિજ રાજની, વહિલડી કરુ પ્રભુ! સાર રે’. ૩૪૬ કુમર૦ કુમર તે લોચનિ જલભરી, પૂછઈ હવઈ કુસલ નિજ તાત રે; સુણઉ કુમર! સલુણડા, ભાખું હવઈ ઘરતણી વાત રે. ૩૪૭ કુમર૦ તુમ્હ વિના સુખ નહીં તાતનઈ, માયનઈ મનિ અતિ દાહ રે; રયન-દિવસ તસ લોચનઈ, ઝરઈ અતિ નીર-પ્રવાહ રે. ૩૪૮ કુમર૦ પુત્ર વિણ રાણિ-મરાજની, કુણ કરઈ તેહની સાર રે; સૂના મિંદિર-ઘરઉર જાઉં, ગજ-રથ-તુરીય-તુખાર રે. ૩૪૯ કુમર૦ સુત વિન દેસ તે નવિ રહઈ, સબલ સીમાધિપતિ થાય રે; સીહ સમ દુદ્ધર તું વડો, આવો હવઈ કરીય પસાય રે. ૩૫૦ કુમર૦ ૧. મહારાજાની. ૨. ઘર તરફ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy