SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ 376 સ્થાનસાગરજી કૃત ઢાલઃ ૧૮, દેસી-જકડીની. જયાની સુદાગરકુ હંચ લલનાદેસી-એ દેસી. મધુર વચને તવ દુતી બોલ”, “અવર પુરુષ નહી તુમ્હ સમ તો લઈ; વચન સુણઉ એક કુંઅર! મોરા, મંજરી વંછઈ સંગમ તોરા વચન. ૩૩પ વારિ વિના જિમ રહઈ મીના, તિમ સા નારી રહઈ નિત દીના વચન; પહિલું જાણું કીજઈ નેહા, તાકું અંતિ ન દીજઈ છેહા વચન. ૩૩૬ કિન અવગુન મુઝ ચિત્તિ ઉતારી?, મન હર લીન રાજકુમારી વચન ; વિરહ વેદન મૂછની દેહા, સંગમજલ કરી સીંચુ તેહા વચન. ૩૩૭ પુરજન કીરતિ તોરી બોલઈ, પરઉપગારી કો નહી તુમ્હ તોલાં વચન; ગૂંથી તુષ્ઠ ગુણ કેરી માલા, મદનમંજરી ધરઈ રુદય વિસાલા વચન. ૩૩૮ આસ્થા બાંધી તુણ્ડસિલું મોટી, હવ ઇમ મ કરયો પ્રીતિ જ ખોટી’ વચન; દૂતી વચન સુની મનોહારા, જાગઈ ચિત્તિ અતિ કામ વિકારા વચન. ૩૩૯ જે હોઇઅ ચતુર મૂગધ ગમારા, તે નવિ જાણઇ દૂત વિચારા વચન; આપઈ નિજ કર ફૂલ-તંબોલા, બોલઈ કુંઅર બોલ અમોલા વચન. ૩૪૦ “મમ મન ભમર રહઈ તુમ્હ પાસા, મંદિર રહયો ધરી મનિ આસા વચન ; સમયોચિત કીજઈ ચિત્ત વિમાસી', આવી દૂતિ વાત પ્રકાસી વચન. ૩૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy