SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 375 જાઈ જુઈ કેતક પરિહરી, ‘હરિ ચડઈ આક-ધંતૂર; શશિ અંકિ ધારઈ મૃગ સદા, નવિ રહઈ એક ખિણ દૂરિ. ૩૨૬ કુમરજી ગુણિ મોહીઉ કુમરીતણઇ, રણ-દિવસ રહઈ સલીન; ખિણ એક વરસ સમો હવઈ, વારિ વિના જિમ મીન. ૩૨૭ કુમરજી કુલ-સીલ-લજ્જા તવ લગઈ, તવ લગઈ જગિ લહઈ માન; વર બુદ્ધિ-વિદ્યા તવ લગઇ, નવિ લગઈ મનમથ બાણ. ૩૨૮ કુમારજી ઈણિ સમઈ સુંદર ભામિની, આવી તે કુમર આવાસિ; અતિ ચતુર નિરુપમ દુતિકા, નાખતી કામીજન પાસિ. ૩૨૯ કુમરજી. ચંદ્રવદની ચારુ સુલોચની, ચાલતી ચાલિ ગયંદ; કુચ કનકકુંભ સોહઈ ભલા, કટિલકઈ જીત્યઉ મૃગંદ ૩૩૦ કુમરજી વેખિ દંડિ ફણી જીતિઉ સહી, કોકિલા કંઠ વિલાસ; મુખિ મધુર વાણી બોલતી, આવી કુમરનઈ પાસિ. ૩૩૧ કુમરજી નિજ સીસ હરખઈ નામેતી, મારતી મનમથ બાણ; હાવભાવ ભેદ દેખાડતી, માગતી કુમરનું માન. ૩૩૨ કુમરજી નિરખી તે નયને દુતિકા, હરખઈ તે રાજકુમાર; કરઈ છાંટણાં કુંકમતણા, ચંદન ભરીય કચોલ ૩૩૩ કુમરજી દાન-માન બહુ દીઈ તેહનઈ, અતિ ચતુર તેહ કુમાર; મધુર વચનિ પૂછઈ તદા, આવ્યા તણો વિચાર. ૩૩૪ કુમરજી ૧. સર્પ. ૨. આકડો. ૩. ધતુરો. ૪. ખોળામાં. ૫. હાથી. ૬. સિંહ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy