________________
374
દૂહા
:
વીરમતી લેઈ કરી, પ્રણમ્યા ભૂપતિ પાય;
‘એ તસ ભગની જાણયો, ચોર હણ્યો વલી રાય!'.
સુણી ભૂપતિ તવ ચમકીઉ, એ મોટો સાહસીક; ચોર સબલ જિણિ વિસિ કર્યો, એકલડઇ નિરભીક.
ભૂમિગૃહ દેખાડીઉ, ચોરતણો જે ગેહ; રાજા મિન હરખઉ ઘણું, કુમર ઉપરિ ધરઇ નેહ.
શત ઘોડા શત ગામસિંઉ, શત ગજ કોશ ભંડાર; કમલસેનાસિઉ આપીયો, બહુ પાયક પરિવાર.
જસ પસરિઉ તસ ચિઠુંદિસિ, પામિઉ પુન્યઇ રાજ; પુન્યથકી સંપત મિલી, સીધા સઘલાં કાજ.
રાજલીલા સુખ ભોગવઇ, પુન્યતણઇ સુપસાય; ખિન વરસા સો થાય.
.........
ઢાલ ઃ ૧૭, રાગ-કેદારો.
નિસિ-દિવસ મનમાંહિ વલી, ચિંતવઇ રાજકુમાર; ‘એ અસ્થિર લીલા માહરી, વિના મદનમંજરી નારિ’. કુમરજી ચિંતઇ હીયડલઇ નેહ, જિમ બાપીયડા મેહ. આંકણી.
૧. પાર્વતીને. ૨. શંકર.
સ્થાનસાગરજી કૃત
Jain Education International
૩૧૭
For Personal & Private Use Only
૩૧૮
૩૧૯
૩૨૦
૩૨૧
જે જેહનઇ ચિત્તિમાં વસઇ, તે તેહિસઉં કરઇ રંગ; ગિરિસુતાસિઉ છલ દાખવી, હર સિરિ ધરઇ નિત ગંગ. ૩૨૪ કુમરજી૦
૩૨૨
મધુકરઇ ચંપક પરિહર્યુ, માલતીસિઉં ઘણ નેહ;
ચાતુકે અવર જલ સવિ તજ્યું, નિસિદ્ધિનિ ધરઇ મનિ મેહ. ૩૨૫ કુમરજી૦
૩૨૩
www.jainelibrary.org