________________
24
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
૧૮૪
સુગુરુવાર અનઈ અશ્વિની, મહુરત જોઉં ભણવા ભણી; ગજ-૨ [6] અશ્વ-પાયક સજીયા, પંચ શબ્દ વાજિત્ર વાજીયા. જોવઈ પુર-નારી જાલીઈ, કાચિત ઊભી અટાલીઈ; કાચિત વેણી ગૂંથાવતી, જોવા આવઈ તવ દૂઉડતી. કાચિત હાર ધરંતી કરઈ, મંદિર તારક તતિ વિસ્તરઈ; કાચિત નિજ પ્રીયનઈ પ્રીસતી, નિરખેવા આવઈ હીંસતી'.
૬૦ મદનમંજરીની વિરહ વ્યથાની વ્યાકુળતાનું વર્ણન પણ કવીશ્રીએ વિસ્તારથી કર્યું છે. ‘હરિ-હર-બ્રહ્મહાદિક વડા, ગ્યાનવંત મુનિરાય; તે પણિ ધ્યાન છોડાવીયા, મદન નમાડિ પાય. નિસાસો ભલઈ સરજીઉં, વિરહી નરનઈ સોભ; પ્રેમ-જલમાંહિ બૂડતાં, બે પડતાનઈ થોભ.
૧૮૯ ખિણ અચેત થઈ સા સુંદરી રે, નાખી સીતલ વાય; સખી મિલી સવિ એકઠી રે, સમઝાવઈ વલી આય’.
૧૯૧ આ અગડદત્ત અટવીમાંના વિપ્નો પાર કરીને જ્યારે શંખપુર તરફ આવે છે ત્યારે માર્ગના કૌતુકો મદનમંજરીને દેખાડે છે. ત્યારનું વર્ણન
હવઈ નૃપસુત નિજનારિનઈ, દેખાડઈ પુર ગામ; આવઈ તરુ જે પંથના, આખઈ તસ વલી નામ.
૫૪૮ વન-વાડી તિહાં રાયડાં, મધુકર કરઈ ગુંજાર; આરામિક આવી કરી, આપઈ ચંપકહાર.
૫૪૯ કિહાં વલી પેખઈ રાયડા, ચરતા ગોકુલવૃંદ; દૂધ-દહી લેઈ ગોકુલી, આપઈ આવી નરિંદ.
૫૫૦ કિહાં વલી મૃગ ટોલઈ મિલ્યા, દેખાડઈ નિજનારિ; ચકિત થઈ જોવઈ તદા, રથ સનમુખ તિણિ વારિ. એ મુઝ ક્રીડાથાનક, વનિતા જુઉ પ્રધાન; ચપલ તુરંગમ નિત ચડી, ખેલતા ચઉગાન.
૫૫૨ એ સનમુખ નિરખ ભલાં, સજલ સરોવર ચંગ; આવી જલ ક્રીડા ઈહાં, કરતા મનનઈ રંગિ”.
૫૫૧
૫૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org