SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ 372 સ્થાનસાગરજી કૃત ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૧ ઊઠિઉ ચોર મનિ આણી રીસ, રકતણા તે છેદઈ સીસ; આવી નિરખઈ કુમરનઈ જામ, ધાઉ ખડગ કરી કરિ તા. ‘રે રે દુષ્ટ! ઘણા દિન ગયો, અશુભ ઉદય તુંઝ આજ જ થયો; છલઘાતી મોટો પાતકી, મુઝ આગલિ કિહાં જાઇસ સકી?”. રોસ કરી ઘાઉ ધડહડી, ચોરતણી તવ વીવી પડી; કીધો જ્યા.., મારિઉ ચોર કરી તવ ભેદ. પાડિક ભૂમિ કરઈ પોકાર, “અહો! અતુલબલ એહ કુમાર; ચોર ભુંજગમ માહરો નામ, લેઈ ધન ઊજાડિલ ગામ. ખિણમાંહિ જાસઈ માહરા પ્રાણ, વાત એક સુણિ બુદ્ધિનિધાન; સ્મશાનભૂમિ જે નગરીતણી, જાયો છઈ દક્ષણ દિસિ ભણી. તિહાં વટવૃક્ષ મોટો છઈ એક, પંખીડા રહઈ અનેક; તે હેઠલિ ભૂમિગ્રહ જોઈ, તે મુઝ રહિયા મંદિર હોઈ. વીરમતી ભગિની માહિરી, યોવન વેશિ સા પરવરી; તિહાં જઇનઈ કરયો સંકેત, દેખી તુમ્હનઈ કરસઈ હેત. મનવંછિત જઈ કન્યા વરો, થાયરી લખમી નિજ કરિ કરો; તિહાં રહયો નિશ્ચલ મનિ થઈ, આપદ સવિ દૂરિ તુમ્હ ગઈ'. ઈમ કહી ચોર થયો નિષ્ફદ, કુમર તણો ભાગો સવિ દંદ; લેઈ ખડગ તિહાંથી સંચરઇ, વહી આવઇ પરમોષણ-ઘરઈ. ૩૦૨ ૩૦૩ ૩૦૪ ૩૦૫ ૩૦૬ ઢાલઃ ૧૬, રાગ-મલ્હાર હવઈ તે રાજકુમાર ખડગ કરિ એકલો રે, આવી ગુફાનઈ બારિ ધીરજ ધરી ઊભલો રે; સાદ સુની નારિ આવઈ તવ ઝલફલી રે, પેખી કુમરનઈ તામ થઈ ચિત્તિ આકલી રે. ૩૦૭ ૧. હાથમાં લઈ. ૨. હલન-ચલન રહિત. ૩. ચોરનાં ઘરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy