________________
371
અગડદા રાસ
૨૮૯
૨૯૦
૨૯૧
૨૯૨
ચોપઈઃ
હવઈ આવઈ વિવહારી ઘરઈ, દેઈ ખાત્ર નઈ લખમી હરઈ; દ્રવ્ય ઘણો લેઈ તિહાં થકી, ચિંતઈ ચિત્તિ વલી પાતકી. કુમરનઈ મુંકી તિણિ ઠામિ, ચહટામાંહિ આવઈ તામ; તિહાં સૂતા દાલિદ્દી જેહ, હાથિ કરી ઊઠાડ્યા તેહ. દેઈ ભાર તસ સિરિ ઉપરિ, મૂલ લેઈ આવેયો ઘરઈ; ઈમ કહી ચાલ્યા સઘલા નરા, મન પરિણામ નહી સુંદરા. પુર બાહિર તવ આવ્યા ધસી, કમર કરઈ વિમાસણ ઈસી: હણી ચોરનઈ ટાલું શિલુ, છલઘાતી નવિ કહીઈ ભલો. યતઃ मित्रद्रोहकृतघ्नस्य, स्त्रीघ्नस्य पिशुनस्य च। વધુ વયમેતેષાં, નિઃનિં. જોઉં એ કિણિ થાનકિ રહઈ? કેતી લખમી એ સંગ્રહઈ?'; ચાલિઉ કુમર કરી મન ઠામિ, આગલિ થાસઈ વાત વિરામ. પુર મુંકી વનિ આવ્યા જિસઈ, ચોર વચન બોલિઉ વલી તિસઈ;
અજી રાતિ તુ દીસઈ ઘણી, કરી નિદ્રા દેવઉલુ યામિની'. કુમોર વાત તસ અંગી કરી, બાંઠા બેહુ ધીરજ ધરી; માહોમાંહિ ન કોઈ વસઈ, સુણયો હવઈ આગલિ જે હુસઇ. ભારવાહક સહુ નિદ્રા કરઈ, કપટ-નિદ્રા બેહુ જણ ધરઈ; ઊઠિઉં કુમર કરી ચેતના, સૂતા નર છત્રાઈ ઘણા. મૂક્યો જે વલી જે નિજ સાથરો, લેઈ ખડગ નઈ અઈઠો પહો; અપ્રમત્ત જિમ હોઈ જતી, તિમ તે કુમર હુઉ શુભમતી.
૨૯૩
૨૯૪
૨૯૫
૨૯૬
૨૯૭
૧. હજી. ૨. પસાર કરો. ૩. વિશ્વાસ કરવો. ૪. દૂર જઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org