SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ 370 ‘કુણ તું? કિણિ કારણિ ઇહાં બઇઠો?, ચિંતાતુર બહુ દીસઇ રે’; કુમર કઇ ‘મુઝ વંછિત ફલીયા, જોતાં નયણે હીસઇ. ધનહીન હું દારિદ્રે નડીયો, તિન હું દીસું દીન રે'; ખૈરક કહઇ ‘તુઝ દારિÇ છેલ્લું, મ મ થાઇસ મિન ખીણ’. ૨૮૬ સોભાગી૦ સૂરજિ અસ્ત હુઉ ઇણિ અવસરિ, પસરિઉ રતિમરનું પૂર રે; કરિ ગ્રહી કાતી ઉઠિઉ જુઠો, લીધો વેસ તે ક્રૂર. ‘આવિ વચ્છ! મુઝ સાથઇ વહિલો, ટાલુ દાલિકૢ તુઝ રે’; ખડગ ધરી તસ પૂંઠિ ચાલ્યો, ચિંતિત ફલીઉ મુઝ. ૧. સંન્યાસી. ૨. અંધકારનું. Jain Education International સ્થાનસાગરજી કૃત ૨૮૫ સોભાગી For Personal & Private Use Only ૨૮૭ સોભાગી ૨૮૮ સોભાગી૦ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy