SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ. 369 દૂહાઃ ૨ ૭૭. ૨૭૮ ૨૭૯ ઘણી ભૂમિ આવિઉ તદા, મુંકિઉં પુર અતિ દૂરિ; સેસ રહિલ દિન પાછિલો, અરુણ કાંતિ ધરઈ સૂર. ૨૭૬ પંખીડા ટોલઈ મિલ્યા, તરુવર કરઈ નિવાસ; સંઝરાગ પરગટ હઉ, ભોગી નર સુવિલાસ. ફલ-દલ છાયાઈ કરી, દેખી મોટો વૃક્ષ; બઈઠો કુમાર તિહાં જઈ, મનિ ચીંતઈ વલી દક્ષ. ઢાલઃ ૧૫ રાગ- સામેરી. દૂરિ થકી દૃષ્ટિ ચઢીલ, આવંતો “અવધૂત રે; અતિ ઊંચો મોટી તસ કાયા, જાણે એ યમદૂત. સોભાગી! ચિંતઈ ચતુર કુમાર, એ નહી મનોહાર. આંકણી. રાતાં વસ્ત્ર નઈ રાતા લોચન, દીસઈ અતિ વિકરાલ રે; રાતું ધ્યાન ધરઈ મનમાંહિ, એ નગરીનો કાલ. ૨૮૦ સોભાગી. સુડાદંડ સરિખા દીસઈ, જેહના બે ભુજા દંડ રે; અતિ લાંબા નઇ દીરઘ જંઘા, દીસઈ જાનુ પ્રચંડ. ૨૮૧ સોભાગી. જુવો જટા ધરઈ અતિ મોટી, સંખતણી ધરિ માલ રે; શ્રવણે લલકતિ સ્ફટિકની મુદ્દા, ચંદને ચર્ચિત ભાલ. ૨૮૨ સોભાગી. કપટ વેષ ધરી તવ આવિલ, સહસા કુમરની આગઈ રે; લક્ષણ કરી જાણિઉ તસ્કર, કુમર તે આયસ માગઇ. ૨૮૩ સોભાગી. વિનય કરી તસ ચરણઈ લાગઇ, કુમરઈ લહિક પ્રસ્તાવ રે; ચતુ શિરોમણિ તેહનઈ કહીઈ, જે જાણઈ ચિત્તભાવ. ૨૮૪ સોભાગી. ૧. યોગી. ૨. સ્ફટિક. ૩. જલ્દી. ૪. અવસર. ૫. ચતુર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy