________________
368
સ્થાનસાગરજી કૃત
૨૬૮
૨૬૯
૨૭૧
પાવકમાંહિ પઈસિલું સહી, ચોર ગ્રહી જો આવું નહીં'; કરી પ્રતિજ્ઞા કુમર ઊઠીયો, રાયતણો તવ માગઇ દુયો.
૨૬૭ ઘરિ આવી ચિંતઈ મનિ સો ય, “બઈઠા કામ કેણિ પરિ હોય?'; નટ-વિટ-લંદતણા જે ઠામ, વેશ્યા-વન-વાડી-આરામ. સૂનઈ મઠિ સૂનઈ દેઉલઈ, જટી-નદી-જંગમનઈ મિલઈ; ફિરઈ એકલો ખડગસહાય, દિવસ છ તસ ઈણિપરિ જાઈ. સાતમિ દિનિ ચિંતાતુર થઈ, બાંઠો એક પ્રદેસઈ જઈ; મઈ કીધો એ અનરથ મૂલ, પેટ મસલી ઉપાય સૂલ.
૨૭૦ છંડી સઘલો એહ કલેસ, લેઈ નારિનઈ જાઉ વિદેસિ; છંડી છઈ આતમ હિત ભણી, જો હોઈ પૃથવી બાપત તણી. યત: त्यजेदकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेत् ।।
[પતન્ન-૧/૩૮૬] વલી નિજ ચિત્તિ વિમાસણ કરઈ, થાઈ અપયશ માહરઈ સિર; વર ઠંડી જઈ જે નિજ પ્રાણ, વાચા પાલીજ નિરવાણિ ૨૭૨ ઉત્તમ કુલિ ઉપનો જેહ, ન કરઈ ભંગ પ્રતિજ્ઞા તેહ; શેષનાગિ જો ધરણી ધરઈ, આજ લગઈ નવિ મલ્હઈ પરી ૨૭૩ વડવાનલ કરઈ સાયર સોસ, તુહઈ ન આણાં મનમાં રોસ; બોલ્યા બોલ સભામાંહિ જઈ, તે પાલેવા નિશ્ચલ થઈ. ઈમ ચીંતી ધીરજ મનિ ધર, સંધ્યા સમઈ પુર બાહિર ફિરઈ; ચકિત થઈ જોવઈ ચિહું દિસા, ચિંતાતુરના લક્ષણ ઈસ્યા.
૨૭૪
૨૭૫
૧. પ્રવેશી જઇશ. ૨. ફકીર. ૩. મૃત્યુ આવે તોય. ૪. દૂર મુકી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org