________________
366
રાય સેવક કહઇ ‘આવો કુમરજી!, તેડઇ તુમ્હનઇ રાય જી; ગજ બાંધિઉ આલાન જ થંભઇ, પ્રણમઇ ભૂપતિ પાય જી. કરઇ પંચાંગ પ્રણામ સોભાગી, વિનયતણો ગુણ ધારઇ જી; દેઈ આલિંગન ભૂપતિ તેડઇ, અર્ધાસન બઇસારઇ જી.
શાલિવૃક્ષ જિમ શાલિ આવંતઇ, દીસઇ નીચી નમતી જી; નુતે માન ઘણેરો પામઇ, નર શિરિ જુઉ ચડતી જી.
૧. નમતાં. ૨. પૂત્ર. ૭. કેટલાં.
સ્થાનસાગરજી કૃત
Jain Education International
૨૫૧ ચિતિ
ઉત્તમ કુલનો અંગિત એહવો, જાણો વિનય પ્રમાણઇ જી; આપઇ વસ્ર-આભરણ ભલેરાં, ભૂપતિ અતિ તસ માનઇ જી. ૨૫૪ ચિતિ ‘શસ્ત્ર-શાસ્ત્ર કેતુ તુમ્હે જાણો?', નિજ મુખિ કુમર ન ભાસઇ જી; ‘સર્વ ગુણઇ કરી એહ સંપૂરણ’, પંડિત ઇમ પ્રકાસઇ જી.
૨૫૫ ચિતિ
For Personal & Private Use Only
૨૫૨ ચિતિ
સુણી ઉત્તમ નર આપ પ્રસંસા, મનમાંહિ બહુ લાજઇ જી; અવર તે ફોકટ નિજ ગુણ નિસુણી, રાસભની પરિ ગાજઇ જી. ૨૫૬ ચિતિ
૨૫૩ ચિતિ
www.jainelibrary.org