________________
અગડદત્ત રાસ
જાણી આપણ બેહુ સંતોસ, દુર્જનનઇ મન થાસઇ રોસ; નીચતણો હોઇ એહ સભાવ, છલ જોવા નિત મંડઇ દાઉ.
કહિઉ ન કરઇ તસ આંખડી, બોલઇ મુખિ ભૂંડી ભાખડી; પી ન સકઇ તુ ઢોલી દીઇ, એ આભાણક આણો હીઇ.
સજન જનનઇ દમવા કાજિ, સઇ સરજ્યા તેહનઇ મહારાજિ; રાષભ રોહણ કીજઇ ખરા, ગામથકી કાઢીજઇ પરહા.
ઇમ વિચાર ખરો મનિ કરી, રહો ધીરજ મનમાહિ ધરી; અણપ્રીછિઉં નવિ કરીઇ કામ, જિણિ વાતિ વલી હોઇ વિરામ.
‘કલા ગ્રહીનઇ રહસિહં યદા, સઘલા કામ કરીસઇ તદા; ગમનતણો દિન જબ આવસઇ, તવ આપણો મેલાવઉ હુસઇ’.
વચન સુણી કુમરી ગહગહી, આવી બઇઠી મંદિર વહી; ધ્યાન ધરેઇ મનમાં તેહનો, આગલિ કથા હુસઇ તે સુણઉ.
૧. ભાષા. ૨. કહેવત. ૩. સ્વયં.
Jain Education International
For Personal & Private Use Only
363
૨૨૪
૨૨૫
૨૨૬
૨૨૭
૨૨૮
૨૨૯
www.jainelibrary.org