SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 361 ૨૧૧ કુમરજી ૨૧૨ કુમરજી કામીજનનઈ એવી રે, દશ અવસ્થા જોય; ચિતિ ચિંતાવસ ઉપજઈ રે, સંગમઈ ઈશ્યા હોય. જવ ન લઈ તસ દેહમાં રે, મુખિ મેહૃઈ નીસાસ; દાહ દેહ અરુચી અન્નની રે, મૂછનો વલી વાસ. આસું નયણાં ઝરઈ સહી રે, દશમી પ્રાણ સંદેહ; તુમ્હ ઉપર મુઝ નેહલો રે, જિમ બાપીયડા મેહ. ઘણું કહું હું વાલહા! રે? વર! હું ઠંડુ પ્રાણ; મુઝનઈ તુહે અંગીકરો રે, માગું એવુ માન'. ૨૧૩ કુમરજી૦ ૨૧૪ કુમરજી ૧. ચિત્તમાં. ૨. બપૈયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy