SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ 360 સ્થાનસાગરજી કૃત દૂહાઃ વનિતા વચન સુણી કરી, મનિ ઉપન્નો મોહ; તજી વિદ્યા અભ્યાસડો, હુઉ મનિ અંદો. ૨૦૨ નારિ વચનઈ રડવડ્યા, જે મોટા મુનિરાય; છંડી તપ-જપ-ધ્યાન બલ, મદનિ નમાડિયા પાય. ૨૦૩ ઢાલઃ ૧૨, રાગ- સવાલખી સીંધુઉં. નેહ ધરી નિરખઈ તદા રે, અબલા રાજકુમાર; સોલ સિંગાર સુહાવતી રે, વીજતણાં ઝબકાર. ૨૦૪ કુમરજી હીયડે ધરયો સનેહ. આંકણી. કઈ વિદ્યાધરી કિનરી રે?, કે વલિ નાગકુમારિ?; એહની ઉપમ દીજીએ રે, અવર ન કો સંસારિ'. ૨૦૫ કુમરજી. નયણાં નયણ નિહાલતાં રે, વાધઈ પ્રેમ અંકૂર; નેહ-જલઈ તન સીંચતાં રે, તાપ ગયો સવિ દૂરિ. ૨૦૬ કુમરજી તવ પૂછઈ કુમારી પ્રતિ રે, “કુણ પિતા? કુણ નામ?; કિણિ કારણિ ઈહાં ઊભલી રે?, કુણ મુઝ સરિસો કામ?'. ૨૦૭ કુમરજી. હરખિત વદન બોલઈ તદા રે, સુણિ પ્રીતમ! સસને; મદનમંજરી સેઠની સુતા રે, એ મુઝ પીટર ગેહ. ૨૦૮ કુમરજી૦ એક નગરવાસી ભલો રે, તેનુ મુઝ વીવાહ; જવ નિરખ માં તુહનઈ રે, તવ હુઉ મનિ દાહ. ૨૦૯ કુમરજી જ સુખ વંછઈ જીવનઈ રે, તુ નવિ કરવો ને; પ્રેમ સમુદ્રમાંહિ પડિયા રે, ખિણ-ખિણ ખીજઈ દેહ. ૨૧૦ કુમરજી ૧. ચિંતા. ૧. સાથે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy