SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 357 ૧૭૨ કુણ૦ ૧૭૩ કુણ૦ ૧૭૪ કુણ૦ ૧૭૫ કુણ૦ ૧૭૬ કુણ ઢાલઃ ૧૦, જોઊંરે સામલીયાનું મુખડું-એ દેસી. દેખીક કુમર નિજ નયણલે, તવ હૃદય વિમાસઈ; “કુણ પરદેસી ઈહાં કન્ડઇ, બહુ વિદ્યા અભ્યાસઈ?”. કુમરી ય ચિત્તમાંહિ ચીંતવઈ, “અહો! સુભગ સરુપ; રુપિ અનંગિ સોહઈ જિસ્યઉં, અછાં એહ કો ભૂપ?' ચકિત લોચન ચિત્રિત લિખી, નિરખઈ અનમિષ નયણી; જિમ નિજ જૂથ બાહિર ખડી, જેવી ચકિત હોઈ હરણી. ચમક પાસિ આવઈ શુચિ, જિમ થિર ન રહાઈ; તિમ કુમરી ય કુમરનિ દરસનિ, ખિણ વરસ તસ થાઈ. પ્રેમજલ હૃદય તવ ઊલટઈ, જિમ સાયર-પૂર; મોહનઇ પાસિ બંધી તદા, નવિ જાઈ તે દૂરિ. દેખતા ને જો ઉપજઈ, તો એવો જાણો; તેહસિકં પૂરવ સંબંધડો, એહ થિર કરી માનો. એક તુ પૂરવદિસિ ઉપજઈ, એક પશ્ચિમે રહીઈ; પૂરવ સંબંધકી તદા, આવી પાણી તે ગ્રહીઈ. ફલ-ફૂલ કુમર શિર ઉપરઈ, નાખઈ કર ગ્રહી કુમરી; વિદ્યાબલિ આવી તિહાં, કરઈ વૃષ્ટિ જિમ અમરી. ભ્રંસ વિદ્યાતણો મનિ ધરી, અભ્યાસ ન મૂકઈ; હાવભાવ કુમરી કરઈ, તોહઈ ચિત્તિ ન ચૂકઈ. કુમરી મનમાંહિ કી, રહી તિમ અટવાઈ. અગનિ તાપઈ કરી કલ-કલ, જિમ તેલ કઢાઈ. વડી વાર તે શ્રમ કરી, નીરઇ અંગ પખાલી; નિજ ગુરુ પાશિ આવઈ વહી, નવિ જોઊં તવ બાલી. ૧૭૭ કુણ૦ ૧૭૮ કુણ૦ ૧૭૯ કુણ૦ ૧૮૦ કુણ૦ ૧૮૧ કુણ૦ ૧૮૨ કુણ૦ ૧. સોય. ૨. ક્ષણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy