________________
356
સ્થાનસાગરજી કૃત
૧૭ સુણયો
જંઘ જુગલ કદલી કહું, અતિ નિતંબ વિસ્તારા; ગયગમણી નમણી સહી, ઝંઝર ઝમકારા. સોલ સિંગાર સજી કરી, કુમરી તિહાં આવઈ; કુમર કલા જિહાં અભ્યસઈ, દેખી આણંદ પાવઈ.
૧૭૧ સુણયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org