SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 353 યત : स्थानभ्रष्टा न शोभन्ति, दन्ताः केशा नखा नराः । स्थानभ्रष्टा [हि] शोभन्ति, सिंहाः सत्पुरुषा गजाः ।। ૧૪૩ ૧૪૫ દૂહાઃ પુણ્યવંત જિહા સંચરઈ, તિહાં તિહાં કોડિ કલ્યાણ; સકસ જન સેવા કરઈ, આપઈ ભૂપતિ માન. ૧૪૨ સુખ-દુખ આવઈ તેહનઈ, જે ઉત્તમ નર હોય; “મમરિમ જીવાં માણસા, સદા સરીખુ જોય. ચો-દેસઈ બિહુતરાં, હારિઉ ગયેવર રાજ; મુંજરાય દુખ ભોગવઈ, જે રાયા સિરિતાજ. ૧૪૪ બહદત્ત ચક્રી વડો, સહઈ દુખ અનેક પ્રકાર; દુખ આવઈ ધીરજ ધરી, રહીઈ ચિત્તિ વિચાર. સુરનર-કિનર-માનવી, ભાવિ ન મેટાં કોઇ; જિણિ વેલા જિમ સરજીઉં, તે તિમ નિશ્ચઈ હોઈ. ૧૪૬ સુખઈ રહી તિહાં અભ્યસઈ, વિદ્યા અનેક પ્રકાર; અગડદત કુમારનો, સુણયો હવઈ વિસ્તાર ચોપઈ, રાગ-વરાડીમાંહિ. પુન્યવંત મોટો નર એહ, કલા-અભ્યસઈ પંડિત ગેહ; જેહનઈ પૂરવ પુન્ય પ્રકાસ, તે નર પામઈ લીલ વિલાસ. ભાગ્યહીન જે હોઈ સદા, પગ-પગ તે લહઈ આપદા; જિમ કોઈ પુરષ સિરિ મોટ જ વહઈ, દુભર ભરવા અતિ દુખ સહઈ. ૧૪૯ ૧૪૭ ૧૪૮ ૧. મિમરા જેવા?, અધમ?]. ૨. ગાંસડી. ૩. પેટ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy