________________
352
સ્થાનસાગરજી કૃત ‘ભાગ્ય જોગ્ય મુઝનઈ મિલ્યો, એવો પંડિત યોગ મેરે લાલ; પૂરવ વિદ્યા અભ્યસું, મુંકી મનનો સોગ' મેરે લાલ. ૧૩૬ સુણયો. દેખી કુમારની લવણિમા, ચિંતઈ ઉત્તમ એહ મેરે લાલ; પૂછઈ “કિંઠાથી આવીયા?, મુઝ આગલિ કહો તેહ મેરે લાલ. ૧૩૭ સુણયો. નિજ વૃત્તાંત કહઈ તદા, મૂકી મનની લાજ મેરે લાલ;
ભાખુ મુઝ પૂરવ ચરી, તુ સીઝઈ સવિ કાજ' મેરે લાલ. ૧૩૮ સુણયો. વૈદ્ય, ગુરનઈ આગલિ, ત્રીજી જે નિજ માય મેરે લોલ;
આલાછંદ ન રાખીઇ, તુ મનવંછિત થાય મેરે લાલ. ૧૩૯ સુણયો. પ્રેમ ધરી ભાખઈ વલી, “મુઝ મિંદિર રહેઈ નિસિ દીસ મેરે લાલ; લછિ લીલા ભોગવલ, મુઝ મનિ એક જગીસ મેરે લાલ. ૧૪૦ સુણયો. નારીનઈ કહઈ સુણિ પ્રીયે!, મુઝ ભાઈ નંદન એહ મેરે લોલ; આદર માન ઘણો કરી, રાખ્યો તસ નિજ ગેહ મેરે લાલ. ૧૪૧ સુણયો.
૧. આચરણ. ૨. છળકપટ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org